વોટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી (WhatsApp New Privacy Policy) અંગે દિલ્હી હાઇકોર્ટમાં (Delhi High court)માં જે અરજી દાખલ કરવામાં આવી છે તેના પર આજે સુનાવણી થશે. દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મેસેજિંગ એપની પ્રાઇવસી પૉલિસી આખા દેશના નાગરિકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અરજી પ્રમાણે વોટ્સએપે પોતાની ગોપનીયતાની નીતિ બદલી દીધી છે. વોટ્સએપ તરફથી પોતાના નિયમો અને શરતોનો સ્વીકાર કરવાનું યૂઝર્સ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આવું નહીં કરવામાં આવે તો 8મી ફેબ્રુઆરી, 2020ના રોજ યૂઝરના એકાઉન્ટની સેવા સમાપ્ત કરી દેવામાં આવશે.