Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Xiaomi ના સીઇઓ લેઇ જૂને ચાઇના મોબાઇલ ગ્લોબલ પાર્ટનર કોન્ફ્રેંસમાં કહ્યું કે 285 ડોલર (2000 યુઆન/20 હજાર રૂપિયા)થી વધુ કિંમતવાળા બધા શાઓમી સ્માર્ટફોન્સ 5જી  કનેક્ટિવિટીથી સજ્જ હશે. ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઇનાએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કંપનીની પ્રથમ છમાસિકમાં ઓછામાં ઓછા 10  5જી  વ્યાજબી ભાવના ફોનની જાહેરાત કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ