નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શું વિચારવું ને બદલે કેવી રીતે વિચારવું જેવા એંગલ પર ભાર મૂકવામાં આવ્યો છે. તે હાલની તેમજ ભાવિ પેઢીને ઉજ્જ્વળ ભવિષ્ય ઘડવા અને ભાવિ પડકારોનો સામનો કરવા માટે સજ્જ બનાવશે તેમ પીએમ મોદીએ શિક્ષણનીતિ અંગે કોન્કલેવમાં જણાવ્યું હતું. કોઈએ નવી શિક્ષણનીતિમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત કે કિન્નાખોરી રાખવામાં આવી છે તેવી ફરિયાદ કરી નથી તે અમારા માટે આનંદની વાત છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોન્કલેવ ઓન ટ્રાન્સફોર્મેશનલ રિફોર્મ્સ ઈન હાયર એજ્યુકેશન અન્ડર નેશનલ એજ્યુકેશન પોલિસી પર લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે નવી શિક્ષણનીતિથી ૨૦૨૦માં જ નવી વૈશ્વિક વ્યવસ્થાનો ઉદય થશે.