પીએમ મોદી સામે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન, 20 લો
ભારત અને બાંગ્લાદેશના સબંધોમાં છેલ્લા કેટલાક સમયથી નિકટતા વધી છે.આજે પીએમ મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના આમંત્રણને માન આપીને બાંગ્લાદેશ પહોંચ્યા છે.જોકે ભારતે બાંગ્લાદેશને કરેલી તમામ મદદ છતા એક જૂથ પીએમ મોદીની યાત્રાનો વિરોધ કરી