Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓસ્ટ્રેલિયામાં 65 હજાર વર્ષ પહેલા આદિવાસીઓનું અસ્તિત્વ હોવાનો દાવો નવા સંશોધનમાં કરાયો. ‘’નેચર’’જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ  ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આદિવાસીઓ સૌથી પહેલીવાર આવેલા. વળી, આ આદિવાસીઓએ તે સમયના મહાકાય પ્રાણીઓ સાથે પણ અનુકુલન સાધેલું. ઓસ્ટ્રેલિયામાં 1970થી   પુરાતત્વીય ખનન થાય છે તેવા મેડજેડબેબેમાં વધુ ખનન કરી પુરાવાઓ એકઠા કરીને આ સંશોધન કરાયું.    
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ