ન્યૂયોર્કના બફેલો સ્થિત એક સુપરમાર્કેટમાં શનિવારે એક હુમલાખોરે 10થી વધારે લોકોને ગોળી મારી દીધી હતી. પોલીસે કહ્યું કે બંદુકધારીની ધરપકડ કરી લીધી છે. ટોપ ફ્રેંડલી માર્કેટમાં થયેલી ગોળીબારીનીચપેટમાં આવેલા લોકો વિશે હાલ કોઇ વધારે જાણકારી મળી નથી. ગર્વનર કેથી હોચુલે ટ્વિટ કર્યું કે તે તેમના ગૃહનગર બફેલોમાં એક કિરાણાની દુકાન પર થયેલી આ ઘટનાને લઇને અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

284.jpg)

114.jpg)

274.jpg)
368.jpg)

213.jpg)
136.jpg)

386.jpg)