Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

ચીને એક કબુતર આકારનુ ડ્રોન તૈયાર કર્યુ છે. આ ડ્રોનની મદદથી ચીન ભારત સહિતના દેશોને અડીને આવેલી સરહદો પર નજર રાખશે. પોતાના નાગરીકોની સુરક્ષા માટે પણ આ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે. સાઉથ ચાઈના પોસ્ટના રિપોર્ટ મુજબ, ચીને કબૂતર આકારનુ એક ડ્રોન બનાવ્યુ છે. આ ડ્રોનની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેને પહેલી નજરે જાતા જ પક્ષી જેવું દેખાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.