Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

તાજેતરમાં હોન્ડુરસની એક બે વર્ષની બાળકી અઠવાડિયાથી દુનિયાભરના મીડિયામાં છવાયેલી રહી છે. પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને તેને આગામી અંકના પ્રથમ પાને સ્થાન આપ્યું છે. મેગેઝિને બાળકીને મૂળ તસવીરને ક્રોપ કરીને તેને ટ્રમ્પની સામે ઉભેલી બતાવી છે. બે વર્ષની બાળકીની માતા ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવા જતાં યુએસ-મેક્સિકો બોર્ડર ખાતે બોર્ડર સુરક્ષા દળના હાથે ઝડપાઇ ગઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.