-
કેન્દ્ર સરકારે દેશની સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટોના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને ન્યાયમૂર્તિઓના પગાર-ભથ્થાંમાં વધારો કર્યો છે. સરકારમાં ન્યાય ના મળે ત્યારે લાચાર અને ગરીબોની છેલ્લી આશ ન્યાયતંત્ર પર રહેતી હોય છે. પગાર વધારામાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસો પગાર હવે વધીને મહિને 2.80 લાખ, હાઇકોર્ટોના મુખ્ય ન્યાયમૂર્તિઓનો પગાર વધીને 2.50 લાખ અને હાઇકોર્ટના જજનો પગાર વધીને મહિને 2.25 લાખ મળશે. તેમને 1 જાન્યુ.થી પગાર વધારો મળશે. નિવૃત પેન્શનધારી 2500 જજોને પણ તેનો લાભ મળશે. આ નિર્ણયને આવકાર મળ્યો છે.