Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અમેરિકામાં પણ કરવામાં આવી હતી. ન્યુયોર્ક શહેરનાં એડીસન વિસ્તારમાં ઈન્ડિયા ડે પરેડ યોજાઈ હતી. આ ઉજવણીમાં ભાગ લેવા માટે વિશાળ સંખ્યામાં મૂળ ભારતીયો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જોડાયાં હતાં. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ