Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉથ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શનિવારે પોલીસ અને બદમાશોની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સામસામે થયેલા ગોળીબારમાં પાંચ બદમાશોને ગોળી વાગી હતી.  હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના 4 બદમાશના મોત થયા. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા બદમાશોમાં ગેંગસ્ટર રાજેશ ભારતી પણ સામેલ છે. પોલીસે તેના માથે 1 લાખનું ઈનામ રાખ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ