Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફઘાનિસ્તાનની રાજધાની ભારતીય એમ્બસીના ગેસ્ટ હાઉસને આતંકવાદીઓએ રોકેટથી હુમલો કર્યો છે. આ ઘટના અફઘાન કેપિટલ કાબુલમાં સ્થિત ગ્રીન ઝોનમાં બની છે. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આતંકીઓે રોકેટ દાગી હતી. જેમાંથી કેટલીક રોકેટ ગેસ્ટ હાઉસના ટેનિસ કોર્ટમાં પડયુ હતુ. હાલ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે સામે આવ્યું નથી. આતંકીઓએ ઈન્ટરનેશનલ પીસ સેન્ટરને ટારગેટ કર્યો હતો.આતંકીઓએ અનેક રોકેટ દાગ્યા જેમાંથી કેટલીક રોકેટ ભારતીય ગેસ્ટ હાઉસમાં પણ પડી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ