Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઇટાલીના વેનિસમાં એક મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં ધૂંરધર દોડવીરો ભાગ લેવા આવ્યાં હતા. મેરેથોન દોડ શરૂ થઇ ત્યારે એક અસામાન્ય અજીબોગરીબ ઘટના બની. બન્યું એવું કે દિગ્ગજ ગણાતા 6 જેટલા દોડવીરો તેમને ગાઇડ કરનાર બાઇકની પાછળ મેરેથોન દોડના નક્કી કરેલા રસ્તેથી ખોટા રસ્તે જતાં રહ્યાં. તેઓ થોડાંક દૂર ગયા પછી તેમને સમજાયું કે કે તેઓ ખોટા રસ્તે દોડ્યા છે અને પાછા મૂળ રસ્તે આવીને જ્યાં દોડ પૂરી થતી હતી ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં એક સ્થાનિક સામાન્ય દોડવીર ઇયોબ ફેનિયલ દોડ પૂરી કરીને વિજેતા ઘોષિત થઇ ગયો હતો. આ વિચિત્ર ઘટનાનો સાર એટલો જ છે કે દુનિયામેં ઐસા ભી હોતા હૈ...!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ