Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસકાંઠામાં લક્ઝરી બસમાં મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. ઇકબાલગઢ 108 ઇમર્જન્સી સેવાની ટીમે કરાવી લકઝરી બસમાં ડીલેવરી કરાવી છે. પુનાથી નાડોલ જઇ રહેલી લકઝરી બસમાં પ્રસૂતા મહીલાને અચાનક જ પ્રસુતાની પીડા ઉપડતા 108ની ટીમને બોલાવવામાં આવી હતી. પ્રસુતા મહિલાને અમીરગઢ ચેકપોસ્ટ પાસે લકઝરી બસમાં જ મહીલાને પ્રસુતાની પીડા ઉપડી હતી. બસમાંથી તમામ મુસાફરોને ઉતારીને પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ