Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આણંદ જિલ્લામાં એસીબીએવર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કોન્સ્ટેબલને રૂપિયા 50 લાખની લાંચના કેસમાં લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રૂશ્વત વિરોી દળની કચેરી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં અમદાવાદ આરઆરસેલનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસીબીએ આરઆર સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ