અમદાવાદના 900 દવાખાના, 550 રેસ્ટોરન્ટ અને 185 ટયુશ
અમદાવાદમાં 900 હોસ્પિટલ-ક્લિનિક, 550 રેસ્ટોરાં અને 185 ટયુશન પાસે ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોવાનો જવાબ આપતું સોગંદનામું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદની શ્રેય