Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લંડનમાં આયોજિત NXT BLD કોન્ફર્ન્સમાં લેનોવોએ 128GB રેમ સાથે લેપટોપ લોન્ચ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. લેનોવોએ આ ઈવેન્ટમાં 128GB રેમ સાથે THINKPAD P52 રજુ કર્યુ છે. આ લેપટોપમાં 6TB સુધીની ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે અને તેની સાથે 4K સપોર્ટ સાથે 15.6 ઈંચની ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેમાં વર્ચુઅલ રિયાલિટીનો પણ સપોર્ટ છે. કિંમતનો ખુલાસો થયો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ