Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ પર વિજય વિશ્વાસ સંમેલનનમાં વહેલી ચૂંટણી યોજવાની અટકળોનો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે છેદ ઉડાડ્યો. તેમણે કહ્યું કે નવેમ્બરમાં સમયસર જ ચૂંટણી યોજાશે અને ભાજપને 150 બેઠક મળશે. શાહે કહ્યું કે જેમ યુપીમાં કાર્યકર્તાઓએ 300 બેઠક અપાવવાનો સંકલ્પ કરેલો, તેમ ગુજરાતના કાર્યકર્તાઓ 150 બેઠકોનો સંકલ્પ કરે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ