Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ રોગચાળો હજૂ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. જોકે, કોવિડના વધતા કેસ વચ્ચે રવિવારના રોજ થોડો ઘટાડો નોંધાયો હતો. કોરોના વાયરસ સંબંધિત ડેટા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ સંક્રમણના 18,738 નવા કેસ નોંધાયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ