ગ્રેટા થનબર્ગ ટૂલકિટ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બેંગલુરુથી 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે. 21 વર્ષિય આ એક્ટિવિસ્ટ ફ્રાઈડે ફોર ફ્યૂચર કેમ્પેઈનના ફાઉન્ડરોમાંથી એક છે.
ઉલ્લેખનિય છે કે, 4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ટૂલકિટને લઈને કેસ નોંધ્યો હતો. આરોપ છે કે દિશા રવિએ કિસાનોમ સાથે જોડાયેલી ટૂલકિટ એડિટ કરી જેમાં તેણે કેટલીક બાબતો જોડી તેને આગળ મોકલી હતી.