Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી થતાં પહેલાં આતંકીઓ તરફથી તેને ટાળવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર ખીણમાં ફરી એક વાર આતંકીઓએ સ્થાનિક સેનાના જવાનોને કિડનેપ કરી લીધાં છે. શુક્રવારે શોપિયામાં ત્રણ સ્પેશિયલ ઓફિસર અને એક પોલીસ જવાન એમ કુલ ચાર ઓફિસરોને કિડનેપ કરી લેવામાં આવ્યા હતાં.
તેમાંથી ત્રણ પોલીસકર્મીઓને આતંકીઓએ મારી દીધા છે. જ્યારે થોડી વાર પછી આતંકીઓએ એક પોલીસકર્મીને છોડી દીધો હતો. ત્રણ પોલીસજવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ચાર પોલીસકર્મીઓમાંથી માત્ર ફયાઝ અહમદ ભટ્ટ પરત આવ્યા છે. બીજી તરફ, બાંદીપોરામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ