Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર કેલિફોર્નિયાના ઓરિન્ડામાં ગુરુવારે રાત્રે હેલોવિન પાર્ટી વખતે અચાનક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા 4 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓરિન્ડાના પર્વતીય વિસ્તારની પાસે આવેલા એક ઘરમાં હેલોવિન પાર્ટી ચાલતી હતી, ત્યારે અચાનક ગોળીબાર થયો હતો. જેમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે. તેવી પોલીસે પુષ્ટી કરી હતી.
 

Unlock 3.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.