Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોબાઈલ કંપનીઓ દ્વારા અલગ અલગ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. હવે એક  નવા સ્માર્ટફોન Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે, આ ફોન માર્કેટમાં Redmi 6Aને ટક્કર આપશે.

  • આ સ્માર્ટફોનની વિવિધતા શું છે...
  • Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
  • ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એક VGA AI કેમેરા છે. ત્યાં જ, સેલ્ફી માટે ફોનમાં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
  • આઇફોન જેવા ફીચર્સ- ફોનમાં ફેસ અનલોક સપોર્ટ છે અને પાછળના ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે.
  • બેટરી 2,400 એમએએચની છે. ફોનમાં સ્ક્રીન ગાર્ડ અને સિલિકોન કેસ પણ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ