ઉત્તર અફઘાનિસ્તાનમાં આજે ૬.૧ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા તજાકિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સુધી અનુભવાયા હતાં. પાકિસ્તાનમાં ભૂકંપને કારણે એક યુવતીનું મોત થયું છે અને ૧૯ લોકો ઘાયલ થયા છે.