Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે સાત રાજ્યોની કુલ 51 સીટ પર મતદાન પૂર્ણ થયું. આ તબક્કામાં 61.8% વોટિંગ થયું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 74% મતદાન થયું. મધ્યપ્રદેશમાં લગભગ 63% અને રાજસ્થાનમાં 63% વોટિંગ થયું. ઝારખંડમાં પણ 64% મતદાન નોંધાયુ.આજે 7 રાજ્યોની કુલ 51 સીટ પર મતદાન થયુ. આ સીટ પર અંદાજે 8 કરોડ 75 લાખ મતદારો છે. 674 ઉમેદવાર છે. જે 51 સીટ પર મતદાન છે તે બેઠક પર 2014માં ભાજપને 39 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 2 સીટ જ મળી હતી.

પશ્ચિમ બંગાળમાં સતત પાંચમા તબક્કામાં પણ હિંસા સામે આવી છે. પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહીંથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહે કહ્યું કે, મારી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો છે. આ ગુંડા બહારથી લાવવામાં આવ્યા હતા. આ લોકો વોટરોને ધમકાવી રહ્યા છે. હું પણ ઘાયલ થયો છું. ભાજપે અહીં બીજી વખત મતદાન કરાવવાની માંગણી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ