Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો ઉપર અંદાજે ૬૩.૬૭ ટકા મતદાન નોંધાયું છે. સખત ગરમીનો માહોલ હોવા છતાં સમગ્ર રાજ્યમાં લોકોએ ઉત્સાહપૂર્વક વોટિંગ કર્યું હતું. એકંદરે શાંતિપૂર્વક યોજાયેલા મતદાનમાં ૪૫ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૪ની તુલનામાં આ વખતે મતદાનમાં ૦.૦૧ ટકાનો મામૂલી વધારો નોંધાયો છે. નોંધપાત્ર એ છે કે શહેરી વિસ્તારો કરતાં ગામડાઓમાં વધુ ઉત્સાહપૂર્વક મતદાન નોંધાયું હતું. સુરતને બાદ કરતા રાજ્યના અન્ય ત્રણ મુખ્ય શહેરોમાં મતદાન ઓછું નોંધાયું છે. અમદાવાદ પૂર્વમાં ૦.૮૨ ટકા, અમદાવાદ પશ્ચિમમાં ૩.૧૧ ટકા, વડોદરામાં ૩.૬૮ ટકા તથા રાજકોટમાં ૦.૭૭ ટકા મતદાન ઘટયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ