Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આફ્રિકાના સૌથી યુવા અબજોપતિનું બંદૂકના ઇશારે અપહરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ અનુસાર, 11064 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા મોહમ્મદ દેવજી 11 ઓક્ટોબરે સવારે દાર-એ-સલામની કોઇ લક્ઝુરિયસ હોટેલના જિમમાં જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ