એક તરફ ગુજરાતમાં રાજ્ય આરોગ્ય વિભાગ તરફથી વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી થઈ રહી હતી ત્યા બીજી તરફ અમદાવાદ કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે કરણી રહ્યાં હતા. એક જુનિયર ડોક્ટર પર થયોલા હુમલાને પગલે જુનિયર ડોક્ટરો ઉપરાંત નિર્સિંગ સહિત અન્ય સ્ટાફ પણ હડતાળમાં જોડાતા હજારો દર્દીઓ રઝળી પડ્યા હતા.