Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સારવાર વ્યવસ્થિત ન કરાતી હોવાનો આક્ષેપો કરી દર્દીનાં સગાઓ દ્રારા હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાના બનાવો બનતા રહે છે. આવા એક બનાવમાં કેન્સની સારવાર માટે આવેલી મહિલાના સગાઓએ સિવિલનાં ડોક્ટર પર ચાકૂથી હુમલો કરતા તેમના હાથમાં ઈજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે ત્રણ જણાની ધરપકડ કરી છે. ઘટનાનાં પગલે કેન્સર હોસ્પિટલના ડોક્ટરો-નર્સિંગ સ્ટાફ પણ હડતાલામાં જોડાયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ