Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહીદ થયા છે. મેરઠ ખાતે ગઇકાલે તેમનું આકસ્મિક નિધન થયુ હતું. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે.

મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.એરપોર્ટથી પાર્થિવ દેહને તેમના ઘરે અમરાઇવાડી લઇ જવામાં આવ્યો હતો જ્યાં અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ પાર્થિવ દેહ ને ચામુંડા બ્રિજ પાસેના સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિદાય આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ