Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષના કમિશનરે રજૂ કરેલાં રૃ. ૬૫૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકે રૃ. ૪૯૦ કરોડના વધારા સાથે કુલ રૃ. ૬૯૯૦ કરોડના બજેટને મંજૂરી આપી છે. જેમાં કમિશનરે જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ અપાયેલી રાહત પાછી ખેંચીને તેમની ગણતરી મુજબ નાગરિકો ઉપર ઝીંકેલા રૃ. ૬૮ કરોડના વધારામાં ફેરફાર કરીને સત્તાધારી પક્ષે ૨૫ ટકા રાહત પાછી ખેંચી છે અને ૨૫ ટકા વધારો ચાલુ રખાયો છે. આમ સત્તાધારી ભાજપે પણ ટેક્સમાં કોઈ વધારો જ કરાયો નથી તેમ કહીને આડકતરો વધારો ઝીંકી દીધો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ