Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની યાત્રામાં બીજા તબક્કાસમાન આઈપીસીસીના જાહેર થયેલા પરિણામમાં મૂળ ભુજ અને હાલ અમદાવાદમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થી જય ધર્મેન્દ્રભાઈ શાહે સમગ્ર દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યું છે. પ્રથમ વખત સમગ્ર દેશમાં રેન્ક મળતા વિદ્યાર્થીના ઘર પરિવારમાં આનંદની લાગણી ફરી વળી છે. ફર્સ્ટ રેન્ક સાથે ટોપ-૫૦માં કુલ ૮ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ