Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ જિલ્લામાં શનિવારે સાત તાલુકાના કુલ ૧૭ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મતદારોએ રસ દાખવીને ૮૧.૮૬ ટકા જેટલું ભારે મતદાન કર્યું હતું. મતદાન વખતે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનો પોલીસ અને વહિવટીતંત્રએ દાવો કર્યો હતો. કુલ ૧૭૨ ઉમેદવારોના ભાવિ ઇવીએમ માં સીલ થયા છે. જે આગામી ૧૧ એપ્રિલે મંગળવારે મતગણતરી દરમિયાન ખૂલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ