હવાના પ્રદૂષણથી ભારતીયોના સરેરાશ આયુષ્યમાં ૧.૫ વર્ષનો ઘટાડો થતો હોવાનો ચિંતાજનક અહેવાલ ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ પ્રોજેક્ટમાં આપવામાં આવ્યો છે. ભારતના ૧૪ શહેરોમાં ભયજનક રીતે હવાનું પ્રદૂષણ વધ્યું હોવાનું અહેવાલમાં કહેવાયું છે.