Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવાઈ શકે છે

કોંગ્રેસના અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસ પક્ષે કવાયત હાથ ધરી છે. અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે ખાસ કરીને બનાસકાંઠા-પાટણ અને જ્યાં ઠાકોર સમાજના મતોનું પ્રભુત્વ છે ત્યાં કોંગ્રેસ પક્ષને લોકસભાની ચુંટણી દરમિયાન  નુકસાન કર્યું છે. તેથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલ વિધાનસભાનાં સચિવને મળીને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યનું પદ રદ કરવા માટેની અરજી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ