Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે પીએમ ઓફિસ અને કેન્દ્રીય કાયદા મંત્રાલયને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેગ રીપોર્ટ સામે પગલાં લેવાની જાહેરહિતની અરજી સંદર્ભે જવાબી સોગંધનામું રજૂ કરવા આદેશ થયો હોવા છતાં કોઈ સોગંધનામુ ના થતાં નારાજ કોર્ટે આ દંડ ફટકાર્યો હતો. જસ્ટીસ સુધીર અગ્રવાલ અને જસ્ટીસ અબ્દુલ મોઈનની બેન્ચે દંડ ફટકાર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ