Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શક્તિ અને આસ્થાના પ્રતીક સમાન અંબાજી તીર્થધામ ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળો 2025 આ વર્ષે એક અનોખી ઘટનાનો સાક્ષી બન્યો છે. પરંપરાગત શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીના અનોખા સમન્વયથી આ મેળામાં પ્રથમ વખત 400 ડ્રોનનો ઉપયોગ કરીને ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ