Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઍમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં મોટાભાગના ઉત્પાદનો જબરદસ્ત ઑફર્સ અને ડીલ સાથે ઉપલબ્ધ રહેશે જેમાં સ્માર્ટફોન, ટીવી, ઘર અને રસોડાની વસ્તુઓ, ફેશન, કરિયાણા અને બ્યૂટી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. Redmi 7A: : શિયોમીનો આ બજેટ સ્માર્ટફોન 5,499 રૂપિયામાં ઍમેઝોન સેલમાં ખરીદી શકાય છે. આ કિંમતમાં ઍમેઝોન પે બેલેન્સમાં 500 રૂપિયાનું કૅશબેક સામેલ છે. Samsung Galaxy M30: 10 હજાર કરતા ઓછી રેન્જમાં આ સ્માર્ટફોન ખરીદી શકાય છે. ઍમેઝોનના ગ્રેટ ઇન્ડિયન સેલમાં આ સ્માર્ટફોન 9,999 માં ખરીદી શકાય છે.

Oppo Reno 2: જો તમે ઓપ્પો રેનો 2નો લેટેસ્ટ મોબાઇલ ફોન ખરીદવા માંગતા હોય, તો તમને તે લગભગ 8% ડિસ્કાઉન્ટ પર મળશે. આટલું જ નહીં આ મોબાઈલ ફોનમાં કોઈ પણ કિંમતના ઇએમઆઈ ઉપરાંત વધારાની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ