Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરિયાઈ પેનિનસુલાના દરિયામાં અમેરિકાએ લડાકૂ વહાણ મોકલ્યા બાદ ઉત્તર કોરિયાએ અમેરિકાને ચેતવણી આપી છે. તેણે ધમકીના સૂરમાં કહ્યુ છે કે, જો અમેરિકા તરફથી સહેજ પણ યુધ્ધની દિશામાં કાર્યવાહી થઈ તો તેના પરિણામ સારા નહી આવે. પ્યોંગયાંગે જણાવ્યુ હતુ કે અમેરિકાની હરકતોનો જડબાતોડ જવાબ આપવા અને કોરિયાના હિતોની સુરક્ષા માટે ઉત્તર કોરિયા કડક પગલા લેવા માટે સહેજ પણ અચકાશે નહી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ