દિલ્હી હિંસાને લઇ લોકસભામાં સરકારે જવાબ આપ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી હિંસાને લઇને ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે 25 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યા પછી રેકોર્ડ પ્રમાણે કોઇપણ હિંસાની ઘટના થઈ નથી. ગૃહમંત્રીએ દિલ્હી હિંસાને 36 કલાકની અંદર શાંત કરવામાં સફળતા મેળવવા બદલ દિલ્હી પોલીસની પ્રશંસા પણ કરી હતી. ગૃહમંત્રી પોતાના જવાબ પૂરો કરે તે પહેલા કોંગ્રેસના નેતા સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતા.