પંજાબમાં અરમિન્દર સિંઘ રાજ્યના 26મા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા નવજોધસિંઘ સિધ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે. સિધ્ધુ પણ આ સાથે શપથ લેશે. એક સાદા શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે.