-
દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં સરકારની એક એસટી બસ કોંડાગટ્ટુ ખાતે લપસીને ઉંડી ખાઇમાં ગબડી જતાં ઓછામાં ઓછા 45 મુસાફરો માર્યા છે અને અન્ય 20 મુસાફરો ઘાયલ થયા છે તેમને નજીકની સરકારની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દુર્ઘટના સવારે પોણા નવ વાગે બની હતી.