-
યુપીના બીજનૌરમાં ગંગા નદી પાર કરી રહેલી એક હોડી અચાનક ઉંધી વળી જતાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયાના અહેવાલ છે. પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું છે.(તસ્વીર પ્રતિકાત્મક)