Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા એક નવુ ડિજિટલ સોલ્યુશન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એવી ઘટનાઓ થઈ છે, જે દરેક ભારતીય માટે સુખદ છે. આ સાથે જ બીજી ટ્વીટમાં તેમણે ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરતા કહ્યુ કે આશા છે કે ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે 130 કરોડ ભારતીય કડક મહેનત ચાલુ રાખશે.
દરેક ભારતીય માટે સુખદ છે ઓગસ્ટ: પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, જેવો ભારતે ઓગસ્ટમાં પ્રવેશ કર્યો છે, તે અમૃત મહોત્સવની શરૂઆતનુ પ્રતીક છે. અમે કેટલીય એવી ઘટનાઓ જોઈ છે જે દરેક ભારતીય માટે સુખદ છે. રેકોર્ડ ટીકાકરણ થયુ છે અને ઉચ્ચ જીએસટી સંખ્યા પણ મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ