Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' (આઇપીપીબી)નું ઉદ્ઘાટન કર્યું છે. ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણીની સેવાને પ્રોત્સાહન આપવા પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રોજેકટ ભારત સરકારના દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવા તેમજ ડિજિટલ ચુકવણીની સેવાને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે આગળ વધશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ