Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લંડનમાં 'ફેથ્સ ઈન ટ્યુન' મ્યુઝિક ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ સંગીતના સૂરથી હરિભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સંગીત સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ધર્મ અને સંસ્કૃતિને સેંકડો લોકોને એકસાથે લાવવાનો હતો. બાળકોને સંગીત કૌશલ્યને બહાર લાવવા માટે પણ આ પ્રકારના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અવારનવાર આવા કાર્યક્રમ યોજાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ