Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે મત આપવા જતા પહેલા ગાંધીનગર નજીક રાયસણ ખાતે રહેતા માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. વડાપ્રધાને ચરણ સ્પર્શ કરીને માતા હીરાબાના આશિર્વાદ લીધા હતાં. હીરાબાએ પુત્રને કપાળે કંકુનો ચાંદલો કર્યો હતો. ત્યાર બાદ તેમનું મોં મીઠું કરાવ્યું હતું. સાથે જ હીરાબાએ નરેન્દ્ર મોદીને એક ભેટ આપી હતી.. હીરાબાએ પુત્રને આશિર્વાદની સાથે માતાજીની ચૂંદડી ભેટમાં આપી હતી. જેને વડાપ્રધાને માથે ચડાવીને તેનો સહર્ષ સ્વિકાર કર્યો હતો. આ ઉપરાંત હીરાબાએ નરેન્દ્ર મોદીને શ્રીફળ પણ ભેટમાં આપ્યું હતું. સાથે જ હીરાબાએ પુત્ર નરેન્દ્રને 501 રૂપિયા પણ સુકન તરીકે આપ્યા હતાં. માતાના આશિર્વાદ લઇને મોદી અમદાવાદ જવા રવાના થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ