Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં અરુણાચલ સહિત અનેક રાજ્યોમાં ભારે પૂર આવ્યા હતા, ત્યારે હવે કર્ણાટકમાં દેશના આઇટી હબ ગણાતા બેંગાલુરુમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. બેંગાલુરુમાં પરિસ્થિતિ એટલી મુશ્કેલી ભરી હતી કે શહેરના બધા જ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને રોડ પર નાવડીઓ તરતી જોવા મળી હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા શહેરમાં હાલ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ