-
છત્તીસગઢના ભિલાઇમાં આવેલા એક સ્ટીલ પ્લાન્ટમાં આજે સવારે ગેસની પાઇપલાઇનના સમારકામ વખતે પાઇપ ફાટી જતાં એકાએક જોરદાર ધડાકો થયો હતો. જેમાં આસપાસ કામ કરી રહેલા કર્મચારીઓ પૈકી 8 જણાંના મોત થયા છે અને સંખ્યાબંધ કર્મચારીઓ ઘાયલ થયા છે.