Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે (Bill Gates)આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષ એટલે કે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં જ કોરોનાવી વેક્સીન (Coronavirus In India)ઉપલબ્ધ થઈ જશે. સમાચાર એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં ગેટ્સે કહ્યું કે આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કોવિડ-19ના ઘણા વેક્સીન લાસ્ટ ફેઝમાં હશે. હું તેને લઈને ઘણો આશાવંત છું કે આગામી વર્ષના પ્રથમ કવાર્ટર સુધી કોવિડ-19ની ઘણી વેક્સીન અંતિમ ચરણમાં હશે.
વેક્સીનના ઉત્પાદન વિશે બિલ ગેટ્સે ભારતની ઉપયોગીતાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત એક પ્રમુખ વેક્સીન ઉત્પાદક દેશ છે અને કોવિડ-19 વેક્સીનના ઉત્પાદનને લઈને અમને ભારતના સહયોગની જરૂર છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ